સવારે 11 વાગે આવિષ્કાર પ્રાથમિક શાળામાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવાં ડ્રોઈંગ ટીચર્સ નું વક્તવ્ય રાખવાનો પ્રોગ્રામ રાખ્યો જેમાં પેરેન્ટ્સ ને પણ આમત્રંણ અપાયું.
29 Nov 2025
ડ્રોઈંગ ટીચરર્સ ના વક્તવ્ય નું આયોજન કર્યું અને બાળકોને ચિત્ર સ્પર્ધા માટે તૈયારી કરવાં ઉત્સાહજનક વાત કરી.