અમદાવાદ ના રાણીપ વિસ્તારના સ્થાનિકો માટે યોગ શિબિર નું આયોજન કર્યું જે તા -5/2/26 થી 11/2/26 સુધી ચાલશે. યોગ ક્રિયા પૂર્ણ થતે સૌ બહેનોને નાસ્તાની વ્યવસ્થા અમદાવાદ સીટી તરફથી કરવામાં આવી છે.
05 Feb 2026
રાણીપ વિસ્તાર ની બહેનોને તેમજ ભાઈઓ માટે યોગ શિબિર શરૂ કરી.