સવારે 11 વાગે ગાંધીનગરની સરસ્વતી વિદ્યાલયમાં વંદેમાતરમ ગીતનું સમૂહગાન કરાવ્યું અને સ્વદેશી વસ્તુઓ જ વાપરવાનો આગ્રહ રાખવાની પ્રતિજ્ઞા લેવડાવી.
07 Nov 2025
બાળકોને સ્વદેશી ઉત્પાદનો વાપરવાનો આગ્રહ રાખવા સમજાવ્યું. તેમજ શાળાને આવા કાર્યકમ નું આયોજન કરવાં બદલ લાયન્સ તરફથી ટ્રોફી આપી