આનંદ નગર ખાતે હનુમાન મંદિરના દર્શને આવતાં ભક્તો માટે ખાસ ડાયાબિટીસ અને બીપી ચેકઅપ ના કાર્યકમ નું આયોજન કર્યું. પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રસિકભાઈ પટેલ તેમજ રાજેશ ભાઈ સોની (RC )ને આમંત્રણ આપ્યું અને ખેસ અને બુકે વડે સન્માન કર્યું
| Benefited People | 134 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |