• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

લીલાપુર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં 2500 રૂપિયા પાણી ની પરબ માટે આપ્યાઅનેં વાલીઓ સાથે મિટીંગ કરી બાળકો માટે ગાર્ડન બનાવવાની વાત કરી

14 Mar 2026

પાણી ની પરબ માટે અનુદાન આપ્યું. સૌ માટે નાસ્તાનું આયોજન કર્યું.

Benefited People 286
Raised Of Amount 0
Donated Of Amount 2500