પાલિયડ ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા ધાર્મિક કાર્યકમ માં હાજરી આપી અને સ્થાનિક આગેવાનો ના સહકારથી યોજાયેલા બ્લડ કેમ્પ માં નર્સિંગ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો.
27 Nov 2025
ધાર્મિક કાર્યક્રમ માં ભાગ લીધો અને બ્લડ કેમ્પ ના લેબ ટેકનીશીયન અને નર્સીંગ સ્ટાફ નો ઉત્સાહ વધાર્યો