એમ એસ ધોની એકેડમી ના સંચાલક શ્રી શ્રીધર દવે એ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાં આપેલા વક્તવ્યો આપવા બદલ મેડલ આપ્યો અને 5000 રૂપિયા ગિફ્ટ સ્વરૂપે આપ્યા જે મેં લાયન્સ ક્લબ અમદાવાદ વતી ક્રિકેટ ખેલાડીઓને જમવાના ખર્ચ માં સહયોગ પેટે આપ્યા.
23 Nov 2025
આ પ્રસંગે એકેડમીએ મેડલથી સન્માન કર્યું. તેમજ 5000 રૂપિયા ગિફ્ટ સ્વરૂપે આપ્યા. આ પ્રસંગે દિવ્યાંગ ખેલાડીઓ ના જમવાના ખર્ચ પેટે ગિફ્ટમાં મળેલા 5000 રૂપિયા એકેડમીને પરત કર્યા.