• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

આજે પરમેનેન્ટ પ્રોજેક્ટ લાયન્સ સન રાઇઝ ઓક્સિજન પાર્ક ની મુલાકાતે પર્યાવરણ સઁરક્ષણ વિભાગની બહેનોએ મુલાકાત લીધી અને અહીં પાણી ની પરબ શરૂ કરવી જોઈએ એવી રજુઆત કરી,સૌ બહેનોને નાસ્તો અપાયો

04 Apr 2026

ઓક્સિજન પાર્ક માં પાણીની પરબ ચાલુ કરવાં અંગેની રજુઆત કરાઈ

Benefited People 68
Raised Of Amount 0
Donated Of Amount 0