આજે ગાંધીનગર ખાતે બેડમિન્ટન ખેલાડીઓ અનેં તેઓના કોચ સાથે મિટીંગ કરી અનેં સૌ ખેલાડીઓ ને સિંથેટિક શટલ કોક વાપરવાનો આગ્રહ રાખવા અંગેની વાત કરી.
25 Mar 2026
બેડમિન્ટન રમત માં વપરાતો શટલ કોક બનાવતાં એક શટલ કોક બનાવવા 2 બતક ની હત્યા કરવામાં આવે છે. તેની પાંખ માંથી આ શટલ કોક બનતાં હોય છે.