લાયન્સ ક્લબ ઓફ ગેટવે ક્લબ તરફથી અષ્ટમી ના દિવસે એક રાશન કીટ એટલે કે ગરીબ માણસો માટે ૩૦ દિવસ ચાલે એટલું અનાજ ની કીટ નું વિતરણ ગેટવે ના દરેક સભ્યો ના કોન્ટ્રીબ્યુશન થી 101 કીટ નું વિતરણ કરવામાં આવ્યું. જેમાં લોટ, ખાંડ, ચોખા, દાળ, ગોળ etc સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ thaltej ગામ ખાતે કરવામાં આવ્યો હતો.
| Benefited People | 200 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 10000 |