• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

સવારે માણસા ખાતે આવેલી 'એલ એન શેઠ સાયન્સ કોલેજ 'માં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાં અંગેનું વક્તવ્ય ગોઠવ્યું અને સૌને 'ટ્રાફિકના દરેક નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશું' એવી પ્રતિજ્ઞા લેવડાવી, અમદાવાદ સીટી તરફથી વિદ્યાર્થી ઓ ને નાસ્તો આપવામાં આવ્યો.

26 Feb 2026

ટ્રાફિક ના નિયમો નું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી

Benefited People 204
Raised Of Amount 0
Donated Of Amount 0