• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

લણવા ના ગ્રામ્ય વિસ્તાર ની શાળામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ને પરીક્ષા માટે શુભકામના સંદેશ આપ્યો અમદાવાદ સીટી તરફથી સૌને પેન ગિફ્ટ આપી અને નાસ્તો પણ આપવામાં આવ્યો.

14 Feb 2026

બોર્ડ ની પરીક્ષા માટે વિદ્યાર્થી ઓ ને શુભેચ્છાઓ પાઠવી

Benefited People 503
Raised Of Amount 0
Donated Of Amount 0