લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી હિરેનભાઈ મેવાડા સાહેબ અને ટીમ શનિવારે મોડાસા માં જરૂરિયાત મંદો ને કીટ વિતરણ કરવા આવવાના છે. તો લાયન્સ ક્લબ ઓફ મોડાસા ના તમામ હોદ્દેદારશ્રીઓ ને આ કાર્યક્રમમા હાજર રહી સફળ બનાવવા વિનંતી... આ કાર્યક્રમ માં DDO સાહેબ અને નીરજભાઈ શેઠ મહેમાન શ્રી તરીકે ઉપસ્થિતિ રહેશે. Date :-17-01-26,શનિવાર સમય :-સવારે 10 વાગે સ્થળ :- તાલુકા આરોગ્ય કચેરી, Geb ની પાસે, મોડાસા
| Benefited People | 125 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |