સાંજે 8.30 વાગે પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી મહેશભાઈ શાહ ના ઘેર ક્લબના સેક્રેટરી, અન્ય પાસ્ટ પ્રેસિડેન્ટસ ની અગત્યની મિટીંગ કરી અને આગામી પ્રોજેક્ટ ની ગંભીર ચર્ચા કરી. તેઓએ માર્ગદર્શન આપ્યું અને દરેક સ્તરે સહયોગ આપશે એવું કમિટમેંટ આપ્યું.
04 Nov 2025
ડિસ્ટ્રિક્ટ કોંફરેન્સ પ્રોજેક્ટ હોસ્ટ કરવા માટેનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું. ફંડ વધારવા માટે ના સૂચનો મેળવ્યા.