• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

બપોરે 4 વાગે ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ મેઈન માર્કેટ માં મેગા ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કાર્યકમ કર્યો. શ્રી રશ્મિકાન્ત ભાઈ (DC - ડાયાબિટીસ વિભાગ ) ઉપસ્થિત રહ્યાં. તેમનું બુકે, ખેસ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા.

13 Nov 2025

ગાંધીનગર ના ડિસ્ટ્રિક્ટ મેઈન માર્કેટ માં મેગા કેમ્પ નું આયોજન કર્યું.

Benefited People 268
Raised Of Amount 0
Donated Of Amount 0