• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

સાંજે 6.30 વાગે ગુલબાઈ ટેકરા પર આવેલા સ્લમ વિસ્તાર ની બહેનો માટે નવા ગૃહ ઉદ્યોગ શરૂ કરવાં વક્તવ્ય આપવા વસુધાબેન પટેલ ( કારોબારી સભ્ય - જ્યોતિસંઘ મહિલાકલ્યાણ વિભાગ ) ને બોલાવ્યા.

10 Apr 2026

મહિલાઓ ને જમવાની વ્યવસ્થા કરી

Benefited People 156
Raised Of Amount 0
Donated Of Amount 0