બપોરે 3 વાગે પોલીસ વેલફર હોસ્પિટલ ખાતે જાણીતાં ડોક્ટર્સ દ્વારા અપાયેલું વક્તવ્ય શાંભળ્યું અને પ્રશ્નોતરી માં ભાગ લીધો અને પ્રશ્નો પૂછ્યા.
11 Nov 2025
શાહિબાગ ખાતે આવેલી પોલીસ વેલફર હોસ્પિટલ માં યોજાયેલું ડાયાબિટીસ ને લગતી માહિતી આપતાં વક્તવ્ય માં ભાગ લીધો