આજે સવારે સાબરમતી ખાતે આવેલી શાળામાં સમરકેમ્પ વિષેની જાણકારીના કાર્યક્રમ માં ભાગ લઇ અતિથિ વિશેષ તરીકે GST ચેરપર્સન શ્રી ભારતીબેન બલદાનીયા ને આમન્ત્રિત કર્યા તેઓએ પર્યાવરણ વિષે જાણકારી આપી અને રેલીની આયોજન કર્યું.
19 Apr 2026
બાળકો એ સ્લોગન વાળા હેન્ડી લઈને સાબરમતી ના અલગ અલગ વિસ્તારો માં રેલી કાઢી.