• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

Club Social Activities

માનસિક દિવ્યાંગ બાળકોના આશ્રમ(કલોલ - માનવ કલ્યાણ સંસ્થાન )ની મુલાકાત લીધી અને બાળકોને ભોજનનું આયોજન કર્યું આશ્રમને 5000 રૂપિયા ડોનેટ કર્યા .

06 Dec 2025

માનસિક દિવ્યાંગ બાળકોમાટે ભોજનની વ્યવસ્થા કરી.

Benefited People 92
Raised Of Amount 0
Donated Of Amount 5000