પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી હરીશ ભાઈ જડીયા ની પુત્રીના લગ્ન માં શામેલ થયા. સૌ ક્લબના મેમ્બરો સાથે આનંદ કર્યો
05 Dec 2025
લગ્ન પ્રસંગે સૌએ મળીને ભોજન કર્યું અને નવદંપત્તિ ને આશીર્વાદ આપ્યા. લાયન્સ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરેન ભાઈ તેમજ અન્ય હોદ્દેદારો ને મળવા નું થયું.