સાંજે 4 વાગે B3 ડિસ્ટ્રિક્ટ ના ગવર્નર શ્રી હિરેનભાઈ મેવાડા ના જન્મદિવસ ની શુભકામનાઓ લાયન્સ હબ પર જઈને આપી અને બુકે આપ્યો.
11 Nov 2025
લાયન્સ હબ પર જઈ ગવર્નર શ્રીને બુકે આપ્યો અને બધાએ ઉજવણી કરી નાસ્તો કર્યો.આગામી પ્રોજેક્ટ્સ વિષે માર્ગદર્શન મેળવ્યું.