લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232-B3 📢 મલ્ટીપલ કન્વેન્શન – એવોર્ડ એન્ટ્રી ઇન્ટરવ્યુ સૂચના (માઉન્ટ આબુ | તા. 8, 9 અને 10 મે 2026) બધા લાયન્સ સભ્યોને જાણ કરવામાં આવે છે કે મલ્ટીપલ એવોર્ડ એન્ટ્રી માટેના ઇન્ટરવ્યુ રાખ્યા છે.. તારીખ : 1️⃣0️⃣ એપ્રિલ 2️⃣0️⃣2️⃣6️⃣, શુક્રવાર 🕔 સમય : સાંજે 5️⃣વાગ્યાથી 📍 સ્થળ : લાયન્સ હબ, 3જો માળ, ગુજરાત કોલેજ નજીક, એલિસબ્રિજ, અમદાવાદ 👉 મલ્ટીપલ કન્વેન્શન માટે એવોર્ડ એન્ટ્રી આપવા ઇચ્છુક તમામ લાયન્સ સભ્યો માટે ઇન્ટરવ્યુ આપવો ફરજિયાત છે. 📝 એન્ટ્રી ફોર્મેટ (આવશ્યક વિગતો): 1. Club President: [નામ] 2. Club Secretary: [નામ] 3. Club Treasurer: [નામ] 4. Zone Chairman: [નામ] 5. Region Chairman: [નામ] 6. Leo President: [નામ] 📩 કૃપા કરીને ઉપરોક્ત વિગતો વહેલી તકે મોકલી આપશો જેથી યોગ્ય આયોજન અને વ્યવસ્થા થઈ શકે. 👉 આપનો સહકાર ડિસ્ટ્રિક્ટ 3232-B3 ની શ્રેષ્ઠ કામગીરીને મલ્ટીપલ કન્વેન્શનમાં પ્રસ્તુત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 🙏 આભાર સાથે સર્વ મંગલ લાયન હિરેન મેવાડા ડિસ્ટ્રિક્ટ ગવર્નર 2025–26 📞 9825063589