• District 3232B3

    Sarva Mangal सवॅ मङ्गल

District Events

Diabetes Awareness Campaign Week | ડાયાબિટીસ જાગૃતિ અભિયાન સપ્તાહ

11 Nov 2025

🩺 ડાયાબિટીસ જાગૃતિ અભિયાન સપ્તાહ 📅 ૧૧ નવેમ્બર થી ૧૭ નવેમ્બર ૨૦૨૫ લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-બી૨ અને ૩૨૩૨-બી૩ નો સંયુક્ત પ્રોજેક્ટ પ્રેરણા: 🌸 ડી.જી. લાયન ડો. રીના ધુપિયા (૩૨૩૨-બી૨) 🌸 ડી.જી. લાયન હિરણ મેવાડા (૩૨૩૨-બી૩) આ સપ્તાહ દરમિયાન ડાયાબિટીસ વિશે જાગૃતિ, પ્રીવેન્શન અને હેલ્ધી લાઈફસ્ટાઇલ માટે વિવિધ કેમ્પ અને સેમિનાર યોજાશે. આવો, સૌ સાથે મળી સ્વસ્થ અને ખુશહાલ સમાજ માટે કાર્ય કરીએ! 💙